Aditya Birla Capital

 

જીવનના પ્રત્યેક તબક્કે નાણાકીય બાબતોમાં નિપુણતા મેળવવા, મહિલાઓ માટેની માર્ગદર્શિકા

20 points

Login to your account to like and share content to gain points and rewards

મહિલાએ પોતાના જીવનના દરેક તબક્કામાં નાણાકીય નિર્ણયો લેવાના હોય છે. પહેલા પગારથી લઈને રિટાયરમેન્ટના પ્લાનિંગ સુધી, મહિલાઓ પણ સતત પૈસા સંબંધિત નિર્ણયો લેતી હોય છે. લગ્ન માટે બચત કરવી હોય, ઘર ખરીદવું હોય, કે પછી નોકરી અને પરિવારના ખર્ચ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું તે નક્કી કરવું હોય, આ નિર્ણયો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને ક્યારેક મુશ્કેલ પણ લાગી શકે છે.

પરંતુ આ નાણાકીય નિર્ણયો પર નિપુણતા (માસ્ટરી) મેળવવી એ એક સુરક્ષિત ભવિષ્યના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે. તમે તમારા પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો તેની અસર ફક્ત તમારા પર જ નહીં, પરંતુ તમારા પરિવાર પર પણ પડે છે.

ચાલો, આપણે જાણીએ કે તમે આ નાણાકીય પડકારોને કેવી રીતે પાર કરીને જીવનના દરેક તબક્કે શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકો છો.

Profile Pic

SIP Calculator

Planning for long-term goals?

Outline your goals via SIP Calculators

You May also like